Our Facilities

હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ

મોતિયામાં ઓપરેશન માટે MICS તેમજ કોલ્ડ ફેકોં ઇમલ્સીફેકેશન જેવી અત્યાધુનિક ટેક્નોલાજી.

મોતિયામાં ઓપરેશન માટે અત્યાધુનિક ટોપિકલ ફેકોં પદ્ધતિ (ઈન્જેકશન વગર, પાટા પીંડી વગર).

મોતિયા માં ઓપરેશન સાથે પ્રીમિયમ લેન્સ જેવા કે ટોરીક , મલ્ટીફોકેલ, એક્સટેન્ડેડ ડેપ્થ ઓફ ફોક્સ વગેરે વડે દ્રષ્ટિની ગુણવત્તા સુધારવા અને દર્દીને ચશ્માથી મુક્ત કરવા માટેની સુવિધા.

વેલ માટે પ્લાસ્ટિક સર્જરી થી થતા ટાકા વગરના ઓપરેશન.

લેસરથી આંખના નંબર ઉતારવા માટે લેસિક, સી-લેસિક, બ્લેડલેસ લેસિક, એપી લેસિક વગેરે પદ્ધતિની સુવિધાઓ.

વધારે નંબરવાળા દર્દીને આઇસીએલ પ્રત્યારોપણ દ્વારા નંબર દૂર કરવાની સુવિધાઓ.

જામરની તપાસ, સારવાર તેમજ ઓપરેશનની સુવિધા.

નાસૂરના ઓપરેશન (ટાંકાવાળું તેમજ ટાકા વગરનું લેસરથી ઓપરેશન).

નેત્રદાન ની સુવિધા.

આંખની કીકીના પ્રત્યારોપણની સુવિધા.

ઢળતા પોપચાં તેમજ પોપચામાં અન્ય રોગોની સારવાર.

આંખના પડદાના રોગોની તપાસ અને સારવાર.

કોન્ટેક્ટ લેન્સ ક્લિનિક.

આંખના નંબર ની કોમ્પ્યુટર દ્વારા તથા મેન્યુઅલ પધ્ધતિથી સચોટ તપાસ.

કીકીની જાડાઈ માપવા માટેનું આધુનિક મશીન-પેકી મીટર.

દરેક ઓપરેશનનું વીડિયો રેકોર્ડિંગ બતાવવા માટેની સુવિધા.

મેડિકલેઇમની સુવિધા (બધી જ કંપનીના).



Our Facilities


MICS- Cold Phacoemulsification technique for Cataract Surgery.

Topical Phacoemulsification ( Without Injection/without bandage) technique for cataract surgery.

Cataract Surgery with Premium IOLs like Toric, Multifocal, Extended Depth of Focus IOLs making the patient spectacle Independent after the surgery.

Sutureless Pterygium surgery with least chances of recurrence

Refractive surgeries by LASIK, C-LASIK, Epi LASIK, BLADELESS LASIK to get rid of the spectacles.

ICL implanatation surgery for High Refractory errors( Upto -20D).

Diagnosis and Treatment of glaucoma both medically as well as surgically.

DCR- Conventional, LASER and Endonasal DCR Surgeries.

Corneal Transplant Surgeries.

Correction of Ptosis and other Lid related pathologies.

Diagnosis and treatment of various Retinal pathologies and disorders.

Contact Lens Clinic.

Eye Donation facilities.

Pachymeter for Measuring the thickness of Cornea

Video recording facility for all the eye surgeries.