About us

Dr. Nagesh Mulani M.S.(Ophthalmology)

Working in the Netra Eye Hospital in Dr.Nagesh Mulani is an experienced surgeon of all eye diseases. Who started his career in Bhavnagar. While studying at the hospital, he studied for three years until he received various types of diseases of the eye. Thereafter, at the Mahuva Hanumant Hospital, serving poor patients for two years, provided new vision to many patients. In the meantime, he has successfully solved the many cases which can be called critical in the cataract and the operation of the child labor. After sufficient service of the people of Mahuvi, this experienced doctor is available here for the people of your area through Chatra Eye Hospital. Natra Eye Hospital is equipped with all the modern facilities.

Netra Eye Hospital is an ambitious project started with the goal of promoting society in the field of eye care. The beautiful Surat city Natra Eye Hospital, is a currently center for eye care in the beautiful Surat city . Dr. Nagesh Mulani MS (Ophthalmology), under the Netra Eye Hospital was started by thinking of the mind, which service as a super specialty, and provides the needs of all basic and advanced eye care.

Netra Eye Hospital has the purpose of creating a patient-friendly atmosphere with vast facilities. Safe and innovative techniques have been adopted to provide better facilities.

Each doctor and staff member comes to the hospital with the best medical attention and personal attention for everyone. We also emphasize education and educational activities. Currently, we are offering senior residences and fellowship programs in the field of ophthalmology. Our faculty is actively involved in health discussions at various stages.

નેત્રા આંખની હોસ્પિટલ માં કામ કરતા ડો. નાગેશ મુલાણી આંખના તમામ રોગો ના અનુભવી સર્જન છે. જેમણે કારકિર્દી ની શરૂઆત ભાવનગરની સરટી. હોસ્પિટલ ખાતે કરી ત્યાં તેમણે ત્રણ વર્ષ સુધી અભ્યાસ કરતા કરતા જ આંખ ના વિવિઘ પ્રકારના રોગો વિશે ઉમદા જ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારબાદ મહુવા ની હનુમંત હોસ્પિટલ ખાતે પોણા બે વર્ષ સુધી ગરીબ દર્દીઓની સેવા કરી અનેક દર્દીઓને નવી દ્રષ્ટિ પ્રદાન કરી. આ દરમિયાન મોતિયાં માં જટિલ કહી શકાય તેવા કેટલાય કેસો તેમણે ઉકેલ્યા તેમજ બાળમોતિયા ના ઓપેરશન પણ સફળતા પૂર્વક કર્યા. મહુવાની જનતા ની પૂરતી સેવા કર્યા બાદ આવા અનુભવી ડૉક્ટર નેત્રા આંખ ની હોસ્પિટલ દ્વારા આપના વિસ્તાર ની જનતા માટે અહીં ઉપલબ્ધ છે. નેત્રા આંખ ની હોસ્પિટલ બધી જ આધુનિક સુવિધાઓ થી સુસજ્જ છે.

નેત્રા આંખની હોસ્પિટલ આંખની સંભાળના ક્ષેત્રમાં સમાજને વધુ પ્રોત્સાહન આપવા માટે ધ્યેય સાથે શરૂ કરેલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. સુંદર એવા સુરત શહેર મા આવેલી નેત્રા આંખની હોસ્પિટલ જે હાલમા આંખની સંભાળ માટે નુ એક કેન્દ્ર છે. ડો. નાગેશ મુલાણી એમ.એસ. (ઓપ્થાલમોલોજી), જેની અંતર્ગત વિચારશકિત દ્વારા નેત્રા આંખની હોસ્પિટલ શરૂ કરવામા આવી જે એક સુપર સ્પેશિયાલિટી તરીકે સેવા આપે છે , અને તમામ મૂળભૂત અને અદ્યતન આંખની સંભાળ માટે ની જરૂરિયાતો પૂરી પાડે છે.

નેત્રા આંખની હોસ્પિટલ વિશાળ સગવડો સાથે દર્દી ને મૈત્રીપૂર્ણ વાતાવરણ ઉભું કરવાનો હેતુ ધરાવે છે. સારી સગવડો પ્રદાન કરવા માટે સલામત અને નવી તકનીકો અપનાવવા મા આવી છે.

પ્રત્યેક ડૉક્ટર અને સ્ટાફના લોકો દરેક વ્યક્તિને સૌથી સારી તબીબી સારવાર પૂરી પાડવા માટે અને વ્યક્તિગત ધ્યાન સાથે હોસ્પિટલ મા આવે છે. અમે શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ ભાર મૂકીએ છીએ. હાલમાં, અમે ઓપ્થાલમોલોજીના ક્ષેત્રમાં સિનિયર રેસીડન્સીઝ અને ફેલોશિપ પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છીએ. અમારા ફેકલ્ટી વિવિધ તબક્કામાં આરોગ્ય ની ચર્ચામાં સક્રિયપણે સામેલ છે.