Netra EyeHospital

Welcone

Netra Eye Hospital is an ambitious project started with the goal of promoting society in the field of eye care. The beautiful Surat city Natra Eye Hospital, is a currently center for eye care in the beautiful Surat city . Dr. Nagesh Mulani MS (Ophthalmology), under the Netra Eye Hospital was started by thinking of the mind, which service as a super specialty, and provides the needs of all basic and advanced eye care.

Read more...

નેત્રા આંખની હોસ્પિટલ આંખની સંભાળના ક્ષેત્રમાં સમાજને વધુ પ્રોત્સાહન આપવા માટે ધ્યેય સાથે શરૂ કરેલો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. સુંદર એવા સુરત શહેર મા આવેલી નેત્રા આંખની હોસ્પિટલ જે હાલમા આંખની સંભાળ માટે નુ એક કેન્દ્ર છે. ડો. નાગેશ મુલાણી એમ.એસ. (ઓપ્થાલમોલોજી), જેની અંતર્ગત વિચારશકિત દ્વારા નેત્રા આંખની હોસ્પિટલ શરૂ કરવામા આવી જે એક સુપર સ્પેશિયાલિટી તરીકે સેવા આપે છે , અને તમામ મૂળભૂત અને અદ્યતન આંખની સંભાળ માટે ની જરૂરિયાતો પૂરી પાડે છે.

Read more...

OUR TEAM

Each doctor and staff member comes to the hospital with the best medical attention and personal attention for everyone. We also emphasize education and educational activities. Currently, we are offering senior residences and fellowship programs in the field of ophthalmology. Our faculty is actively involved in health discussions at various stages.

Read more...

પ્રત્યેક ડૉક્ટર અને સ્ટાફના લોકો દરેક વ્યક્તિને સૌથી સારી તબીબી સારવાર પૂરી પાડવા માટે અને વ્યક્તિગત ધ્યાન સાથે હોસ્પિટલ મા આવે છે. અમે શિક્ષણ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ ભાર મૂકીએ છીએ. હાલમાં, અમે ઓપ્થાલમોલોજીના ક્ષેત્રમાં સિનિયર રેસીડન્સીઝ અને ફેલોશિપ પ્રોગ્રામ ઓફર કરી રહ્યા છીએ. અમારા ફેકલ્ટી વિવિધ તબક્કામાં આરોગ્ય ની ચર્ચામાં સક્રિયપણે સામેલ છે.

Read more...

SERVICES

Does your vision become dull periodically?

Does your glasses often change?

Do you see the circle around the light?

Does your vision of approaching improve?

Do you have trouble finding colors?

Is there a white or red cover on your eyeball?

Does your eye continually drink water from your eyes?

Read more...

શું તમારી દ્રષ્ટિ સમયાંતરે ધૂંધળી થતી જાય છે ?

શું તમારા ચશ્માનાં નંબર વારંવાર બદલાય છે ?

શું તમને લાઈટ ની આસપાસ વર્તુળ દેખાય છે ?

શું તમારી નજીક ની દ્રષ્ટિ સુધરતી જાય છે ?

શું તમને રંગો પારખવામાં મુશ્કેલી પડે છે ?

શું તમારી આંખની કીકી પર સફેદ કે લાલ રંગનું આવરણ આવી ગયેલ છે ?

શું તમારી આંખ માંથી સતત પાણી પડ્યા કરે છે ?

Read more...

More about our Facilities

want to know more ?